આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટી સપાટી ધરાવતી ત્રણ સમાન ધાતુની પ્લેટો એકબીજાને સમાંતર રાખવામાં આવી છે. સૌથી ડાબી બાજુની પ્લેટ $A$ ને $Q$ જેટલો વિદ્યુતભાર અને સૌથી જમણી બાજુની પ્લેટ $C$ ને $-2Q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. વચ્ચેની પ્લેટ $B$ તટસ્થ છે. તો પ્લેટ $C$ ની બહારની સપાટી $S$ પર દેખાતો વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $-Q/2$
  • B
    $-Q$
  • C
    $+Q$
  • D
    $+2Q$

Explore More

Similar Questions

જો $5 \, cm$ બાજુવાળા ધાતુના સમઘન પર $6 \, \mu C$ વિદ્યુતભાર હોય,તો તેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી થાય?

$2 \times 10^{-6} \ kg$ દળ અને $5 \times 10^{-6} \ C$ વીજભાર ધરાવતો એક કણ સમાન વીજભારિત વાહક સપાટીની ઉપર હવામાં લટકે છે. સપાટીની વીજભાર ઘનતા શોધો. (ધારો કે $\epsilon_0 = 8.85 \times 10^{-12} \ C^2 N^{-1} m^{-2}$ અને $g = 10 \ m \ s^{-2}$)

$2.4 \, m$ વ્યાસ ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત વાહક ગોળાની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $80.0 \, \mu C m^{-2}$ છે. ગોળા પરનો વિદ્યુતભાર આશરે કેટલો હશે?

$a$ ત્રિજ્યા ધરાવતી એક અર્ધવર્તુળાકાર રીંગ પર વિદ્યુતભાર ઘનતા $\lambda = {\lambda _0} \cos \theta$ છે,જ્યાં ${\lambda _0}$ અચળાંક છે અને $\theta$ આકૃતિમાં દર્શાવેલ ખૂણો છે. તો રીંગ પરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક પોલા ગોળાની સપાટી પર વિદ્યુતભાર અસમાન રીતે એવી રીતે પથરાયેલ છે કે જેથી વિદ્યુતભાર ઘનતા $\sigma = \sigma_0(1 - \sin \theta)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\theta$ એ સામાન્ય ધ્રુવીય ખૂણો છે. ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo